Skip to main content
Settings Settings for Dark

મહીસાગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું

Live TV

X
  • મહીસાગરના પરમપુર ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નું ઢોલ નગારા સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા, આયુષ્માન કાર્ડ, તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત લાભાર્થીએ મળેલા લાભની બાબત જણાવી હતી. તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ લીધા હતા અને, સરકારની વિવિધ કલ્યાણકારી યોજના ની માહિતી "ભવાઈ" નાટક દ્વારા રજૂ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply