Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 'વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ અમદાવાદ' કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • વિવિધ ક્ષેત્રમાં રોકાણ માટે MoU પર હસ્તાક્ષર કર્યા.

    અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 'વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ અમદાવાદ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતની અલગ-અલગ કંપનીઓ સાથે રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રમાં રોકાણ માટે MoU પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દરેક જિલ્લામાં કોઈને કોઈ ઔદ્યોગિક વિશેષતા છે, જેને વાઈબ્રન્ટ સમિટ બહાર લાવવાની કોશિશ કરે છે. અત્યાર સુધી 25 જિલ્લામાં કાર્યક્રમ યોજાયો, જેમાં 2590 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 25 હજાર કરોડનું રોકાણ આવ્યું છે, જેના થકી 65 હજાર રોજગારી ઉદભવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply