Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડી.પી. વર્લ્ડનાં વિઝનને આવકારીને પોર્ટ્સ તથા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપરાંત, ગ્રીન ફિલ્ડ પોર્ટ માટે પણ તેમની તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે દિશામાં આગળ વધવા નો વિચાર વ્યક્ત કર્યો હતો.
    આ સાથે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલીપે અસિન્તો ન્યુસીની શુભેચ્છા મુલાકાત લીધી  હતી.

    મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ ગુજરાત બીજ અને એગ્રોટેક ક્ષેત્રમાં અગ્રેસર છે તેનો ઉલ્લેખ કરતાં ગુજરાતની કંપનીઓ મોઝામ્બીકનાં કૃષિ ક્ષેત્રને વેગ આપી શકે તેવી આશા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply