Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય નારી શક્તિ દ્વારા ગરબાનું આયોજન

Live TV

X
  • રાજકોટઃ રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય નારી શક્તિ દ્વારા ગરબાનું આયોજન

    રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય નારી શક્તિ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તલવાર રાસ નિહાળવા માટે સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા અનેરા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. તલવાર, તાળી અને દિવડા રાસ સાથે પેલેસમાં અનેરા દ્રશ્યો સર્જાયા હતા. આ રાસ ગરબામાં ક્ષત્રિય સમાજની 200 બહેનોએ ભાગ લીધો હતો પોતાના કૌશલ્યથી આમંત્રિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગરબામાં થાળી રાસ, તાલી રાસ, દીવા રાસ, તલવાર રાસ અને આખરે 1868ની વિન્ટેજ કાર અને બાઈક પર સ્ટંટ કરી ખમીરવંતા આપણા ઈતિહાસની યાદો તાજા કરાવી દીધી હતી. અગાઉ પણ આ સંસ્થાની બહેનોએ તલવાર રાસની સંપૂર્ણ તાલીમ લઈ રાસ રમી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply