Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં શિયાળાનું જોર વધ્યું, દાહોદ સૌથી ઠંડું શહેર

Live TV

X
  • રાજ્યમાં શિયાળાનું જોર વધ્યું, દાહોદ સૌથી ઠંડું શહેર

    રાજ્યમાં હવે શિયાળાનો માહોલ બરાબર જામી ગયો છે, અને મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. લોકોને હવે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

    હવામાન વિભાગની આગાહી:

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 નવેમ્બર સુધી રાજ્યમાં સંપૂર્ણ સૂકું વાતાવરણ રહેશે. દિવસ દરમિયાન હવામાનમાં મિશ્ર અસર જોવા મળશે, જેમાં બપોરના સમયે ગરમીનો હળવો અહેસાસ થશે અને રાત્રે ઠંડકનો અનુભવ થશે. રાજ્યમાં દાહોદ    11.5°C (સૌથી ઓછું), ડાંગ 13.0°C, ગાંધીનગર 15.5°C, અમદાવાદ 16.0°C નોંધાયું છે.

    હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 15 થી 20 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply