Skip to main content
Settings Settings for Dark

વયોવૃદ્ધ સંત શ્રી મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા હતા

Live TV

X
  • અમદાવાદનાં સરખેજ સ્થિત ભારતી બાપુના આશ્રમના વયોવૃદ્ધ સંત શ્રી મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થતાં તેઓને આજરોજ આશ્રમના પ્રાંગણ માં સમાધી આપવામા આવી હતી. કલ્યાણનંદ ભારતી બાપુ નો જન્મ ૧૯૫૧ ની સાલ માં થયો હતો. સમાધિ વખતે સાધુ સંતો સાથે ઘણી મોટી સંખ્યામાં ભક્તો પણ  ઉપસ્થિત રહ્યા હતા. બાપુને સમાધી સાંજે ૫ વાગે આપવામા આવી હતી. તે પહેલાં બાપુની પાલખી યાત્રા ને સરખેજ માં ભ્રમણ કરાવવામાં આવી છે. જેમાં હજારો ભક્તોની સાથે સાધુ સંતો પણ જોડાયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply