Skip to main content
Settings Settings for Dark

શહીદ દિવસ પર શહીદ પોલીસ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

Live TV

X
  • 21 ઓક્ટોબરને પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે

    પોલીસ ટ્રેનિંગ સેન્ટર કરાઇ ખાતે ,આજે પોલીસ શહીદ દિવસ પર શહીદ પોલીસ જવાનોને ,શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 21 ઓક્ટોબરને દિવસે ,પોલીસ શહીદ દિવસ તરીકે ,મનાવવામાં આવે છે. આજે ગાંધીનગર ખાતે ,રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિત ,અનેક પોલીસ અધિકારીઓ દ્વારા ,શહિદ પોલીસ જવાનોને ,શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ,નિવૃત ડીજીપી તથા ઉચ્ચ અધિકારીઓએ પણ ,શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply