CMએ કેન્દ્ર સરકારના ખેડૂતો માટે ટેકાના ભાવ વધારવા કરેલા નિર્ણયને આવકાર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારએ ખેડૂતો માટે ટેકાના ભાવ વધારવા કરેલા કિસાન હિતલક્ષી નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારએ ખેડૂતો માટે ટેકાના ભાવ વધારવા કરેલા કિસાન હિતલક્ષી નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ પગલાંને દેશના કિસાનો માટે સોનાના સૂરજ સમાન ગણાવ્યો હતો.સાથે જ જણાવ્યું કે ભૂતકાળમાં યુ.પી.એ સરકારે સતત ખેડૂત અને ખેતીની અવગણના કરી પરંતુ હવે નરેન્દ્રભાઈની કિસાન હિતકારી નીતિઓ અને ખેડૂતોની આવક બમણી કરવા અંગેના પ્રોત્સાહક પગલાઓથી ખેડૂત અને ખેતી બંને સમૃદ્ધ બન્યા છે
