Skip to main content
Settings Settings for Dark

ITI મોરબી ખાતે, NSQF કક્ષાના જનરલ ડયુટી આસિસ્ટન્ટ, પેરા મેડિકલ શોર્ટ ટર્મ અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી

Live TV

X
  • ગુજરાત રાજ્ય શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ વિભાગ અંતર્ગત, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI મોરબી ખાતે, NSQF કક્ષાના જનરલ ડયુટી આસિસ્ટન્ટ, પેરા મેડિકલ શોર્ટ ટર્મ અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાનાં વધતા વ્યાપ અને હોસ્પિટલમા જરૂરી ટ્રેઈન સ્ટાફ મળી રહે તે માટે આઈ.એમ. સી. દ્વારા સરકાર પાસે મંજૂરી લઈ મોરબી આઇ.ટી.આઇ. ખાતે પેરા મેડિકલ સ્ટાફ જનરલ ડયુટી આસિસ્ટન્ટનો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. જે અંગે આઈ ટી આઈ પ્રિન્સીપાલ પરમાર, આઈ એમ.સીના ચેરમેન રાજુ ધમાસણાએ માહિતી આપતા જણાવ્યું કે ધોરણ 10માં પાસ થનાર વિદ્યાર્થી જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરતાં એડમિશન મેળવી શકશે. 

    તાલીમાર્થીઓને હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓન જોબ પ્રેક્ટિકલ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
apply