Skip to main content
Settings Settings for Dark

કાશ્મીરના સોપિયામાં પોલીસ કોન્સ્ટેબલની અપહરણ બાદ હત્યા કરાઈ 

Live TV

X
  • શહીદ કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડારને સોપિયા પોલીસ કાર્યાલયમાં સલામી આપવામાં આવી હતી. 

    જમ્મુ કાશ્મીરના સોપિયા વિસ્તારમાંથી ગઈકાલે આંતકવાદીઓ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ જાવેદ એહમદનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આજે સવારે જાવેદ એહમદનો ગોળીઓથી વીંધાયેલો મૃતદેહ મળ્યો છે. 

    જાણકારી પ્રમાણે ચાર આતંકવાદીઓએ ગઈકાલે સ્થાનિક મેડિકલ સ્ટોરમાંથી કોન્સ્ટેબલ જાવેદ અહેમદનું અપહરણ કર્યું હતું. જો કે અત્યાર સુધી કોઈપણ આતંકવાદી સંગઠને જાવેદ અહેમદની હત્યાની જવાબદારી લીધી નથી. 

    કોન્સ્ટેબલ જાવેદ જિલ્લાના એક વરિષ્ઠ IPS અધિકારીના અંગત સુરક્ષા ગાર્ડ સ્વરૂપે ફરજ બજાવતા હતા. શહીદ કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડારને સોપિયા પોલીસ કાર્યાલયમાં સલામી આપવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply