Skip to main content
Settings Settings for Dark

ગ્રીન ઈન્ડિયા તરફ ભારતીય રેલ, તમામ રેલવે સ્ટેશનો 100% LED બલ્બથી ઝગમગ્યા

Live TV

X
  • રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી આપી માહીતી

    ભારતીય રેલવેએ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યો છે..30 માર્ચ 2018ના રોજ દેશના તમામ રેલવે સ્ટેશને 100% LED બલ્બથી રોશન કરી દેવામાં આવ્યા છે.જેનાથી પ્રતિવર્ષ 50 કરોડની બચત થશે...આ લક્ષ્ય નિર્ધારિત સમયથી એક દિવસ પહેલા જ પૂર્ણ કરી કરી લીધો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply