Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના શોપીયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓ ઠાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના શોપીયામાં આજે ઈમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં 3 આતંકીઓને ઠાર કર્યા હતાં. આ અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો આતંકી લતીફ અહેમદ દાર ઠાર થયો હોવાની જાણકારી મળી છે. જોકે આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે. આતંકવાદી સામેનું આ ઓપરેશન આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે સાથે મળીને પાર પાડ્યું હતું. ત્યારે સેનાએ હાલ આ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply