Skip to main content
Settings Settings for Dark

ટાઇમ મેગેઝીને નરેન્દ્ર મોદીને ભારતને એક સૂત્રમાં જોડનારા પ્રધાનમંત્રી બતાવ્યા

Live TV

X
  • "મોદી હેઝ યુનાઇટેડ ઇન્ડિયા લાઈક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડિકેડસ "શીર્ષક હેઠળ લખાયેલા આ લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન ભરીને વખાણ કરવામાં આવ્યા છે.

    વિશ્વ પ્રખ્યાત ટાઇમ મેગેઝીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતને એક સૂત્રમાં જોડનારા પ્રધાનમંત્રી બતાવ્યા છે. ટાઈમ મેગેઝીનના નવા અંકમાં એક લેખ લખવામાં આવ્યો છે. આ લેખ લંડન સ્થિત મીડિયા સંગઠન ઇન્ડિયા ઇન્ક ગ્રૂપના સંસ્થાપક અને મુખ્ય કાર્યકર્તા મનોડ લાડવાનીએ લખ્યો છે. "મોદી હેઝ યુનાઇટેડ ઇન્ડિયા લાઈક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડિકેડસ "શીર્ષક હેઠળ લખાયેલા આ લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન ભરીને વખાણ કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply