Skip to main content
Settings Settings for Dark

ત્રિપલ તલાક વિધેયક બિલ રાજ્યસભામાં રજૂ કરાશે

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્રિપલ તલાક વિધેયકને સંશોધનની સાથે આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે.

    સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્રિપલ તલાક વિધેયકને સંશોધનની સાથે આજે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદના આ સત્રમાં અનેક મહત્ત્વપૂર્ણ બિલને પસાર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગને બંધારણિય દરજ્જો આપવા સંલગ્ન વિધાન સંશોધક બિલ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ સંશોધક 2018 સહિત અનેક મહત્વના બિલને આ સત્રમાં પસાર કરવામાં આવ્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply