દેશમાંથી ફરાર થયેલા ઝાકીર નાયક સામે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે મોટી કાર્યવાહી કરી
Live TV
-
દેશમાંથી ફરાર થયેલા મુસ્લીમ ધર્મગુરૂ ઝાકીર નાયક સામે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે મોટી કાર્યવાહી કરી છે. ઈડી એ ઝાકીર નાયક સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ પ્રોસીક્યુશન કમપ્લેન દાખલ કરી છે. ઈડીના અધિકારીઓ અનુંસાર લગભગ 193 કરોડ રૂપિયાની સંપત્તીની ઓળખ કરવામાં અવી છે. જે ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી છે. ઝાકીરનાયકે દુબઇમાં પણ મોટુ રોકાણ કર્યું છે. તેમની સામે NIP પણ નપાસ કરી રહ્યું છે.
