ભારતીય સશસ્ત્ર દળની હિંમત બહાદુરી અને બલિદાનને દર્શાવવા પરાક્રમ પર્વની ઉજવણી કરાશે
Live TV
-
ભારતીય સશસ્ત્ર દળની હિંમત બહાદુરી અને બલિદાનને દર્શાવવા આવતી કાલથી રવિવાર સુધી પરાક્રમ પર્વની ઉજવણી કરવામાં આવશે.
ભારતીય સશસ્ત્ર દળની હિંમત બહાદુરી અને બલિદાનને દર્શાવવા આવતી કાલથી રવિવાર સુધી પરાક્રમ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ લોન્સ રાજપથ ખાતે યોજાશે. એ જ રીતે દેશભરમાં 51 શહેરોમાં 33 જગ્યાએ સશસ્ત્ર દળોની બહાદુરીને દર્શવાતા કાર્યક્રમો યોજાશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ કાલે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે અને બાળકો સાથે વાતચીત કરશે.
