રાજ્યસભાના ઉપસભાપતિની 9 ઓગસ્ટે ચૂંટણી
Live TV
-
રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી ગુરૂવારે નવ ઓગસ્ટે થશે.
રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી ગુરૂવારે નવ ઓગસ્ટે થશે. આજે બપોરે 12 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર દાખલ કરી શકાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના ઉપ સભાપતિ રહેલ પી.જે. કુરિયનનો કાર્યકાળ આ વર્ષે જૂનમાં પૂરો થયો હતો. સંસદનું વર્તમાન સત્ર 10 ઓગસ્ટે પૂરૂ થાય છે. તેવામાં એક દિવસ પહેલા રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી થશે. ચૂંટણીની જાહેરાત થતા જ સત્તાપક્ષ અને વિપક્ષ બંને ઉમેદવારીનો દાવો કરે છે.
