Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ આજે સર્વપક્ષિય નેતાઓની બેઠક બોલાવી

Live TV

X
  • રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ બજેટ સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહી સુચારૂપણે આગળ વધે તે હેતુસર આજે તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. બેઠકમાં ગૃહની કાર્યવાહી વ્યવસ્થિત પણે ચાલે તે માટે રાજકીય પક્ષોના સહયોગની અપેક્ષા કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કર્યા સાથે શુક્રવારે બજેટ સત્રનો આરંભ થયો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ગૃહની કાર્યવાહી સુચારૂરૂપે ચલાવવા સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. સંસદમાં વર્ષ 2021-22 માટેનું વાર્ષિક બજેટ આવતીકાલે સવારે 11 વાગે રજૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply