લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના ચોમાસા સત્ર પહેલા યોજી બેઠક
Live TV
-
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના ચોમાસા સત્રને લઇને તૈયારી બેઠક કરી હતી. આ બેઠકમાં એઇમ્સ, આઇસીએમઆર, ડીઆરડીઓ, દિલ્હી સરકારના આરોગ્ય અધિકારી, અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના ચોમાસા સત્રને લઇને તૈયારી બેઠક કરી હતી. આ બેઠકમાં એઇમ્સ, આઇસીએમઆર, ડીઆરડીઓ, દિલ્હી સરકારના આરોગ્ય અધિકારી, અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. બેઠક બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે દરેક સાંસદોનું સંસદ શરૂ થવાના 72 કલાક પહેલા કોવિડ-19નો ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરવામાં આવશે. આ સાથે સંસદ ભવનનો તમામ સ્ટાફ એને સુરક્ષા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.
