સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકાર કોઈ નિયંત્રણ નહીં લગાવે: રાજ્યવર્ધનસિંહ રાઠોર
Live TV
-
સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકાર કોઈ નિયંત્રણ નહીં લગાવે-અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિચારને મજબૂત કરવામાં સોશિયલ મીડિયા મહત્વનું સાધન-કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરનું અમદાવાદમાં મહત્વપૂર્ણ નિવેદન
કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન રાઠોરે અમદાવાદની મુલાકાત દરમ્યાન ગાંધીનગર યુથ પાર્લમેન્ટ ઇન્ડિયાના સમાપન સમારોહ તથા ટ્રાન્સ સ્ટેડીયા તથા જગન્નાથ મંદિર સહિતના અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા તેમણે શ્રી ગાંધીનગર ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ મિડીયા પર નિયંત્રણ લાદવાનો સરકારનો કોઇ ઇરાદો નથી.
