Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશમાં વાયુસેનાના જવાનોએ લગભગ 26 લોકોને બચાવ્યા

Live TV

X
  • રોહતાંગ પાસે ભારે બરફવર્ષાના કારણે ફસાયા હતા. સતત પાંચમાં દિવસે વાયુસેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. વાયુસેનાએ 21 યાત્રીઓ સાથે 6 બાઇકર્સને બચાવ્યા હતા.

    હિમાચલ પ્રદેશમાં વાયુસેનાના જવાનોએ લગભગ 26 લોકોને બચાવ્યા છે. આ બધા રોહતાંગ પાસે ભારે બરફવર્ષાના કારણે ફસાયા હતા. સતત પાંચમાં દિવસે વાયુસેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. વાયુસેનાએ 21 યાત્રીઓ સાથે 6 બાઇકર્સને બચાવ્યા હતા. જેમાં દિલ્હી, ત્રિવેન્દ્રમ અને રાજકોટમાંથી ત્રણ મહિલાઓ પણ સામેલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply