રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં અંદાજે કુલ 15.89 કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી કરવામાં આવી તપાસ
જેમાં સુપર સ્પેશિયાલિટી તરીકે 1.67 લાખ હ્રદય સંબંધિત સર્જરી અને સારવાર, 20 હજાર કરતાં વધુ કિડનીની સારવાર, 11 હજાર જેટલા બાળકોની કેન્સર સારવાર, 206 બાળકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ, 37 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 211 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ,3260 કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની વિવિધ બિમારીઓ અંતર્ગત કુલ 2.18 લાખ કરતાં વધુ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.