Skip to main content
Settings Settings for Dark

આજે 303 કેન્દ્રો પર GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષાનું આયોજન

Live TV

X
  • કોરોના મહામારીની બીજી લહેરની પરિસ્થિતિને ધ્યાને લેતા GPSC સહીત કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓને સ્થગિત રાખવામાં આવી હતી. હવે જયારે ધીરે ધીરે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે થોડા દિવસ આગાઉ GPSC દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો અને કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે એટલે કે તારીખ 20 મી જૂનના રોજ GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. 
    આ પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાને લેતા રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લાઓમાં કુલ 303 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 76,719 પરિક્ષાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. આ ઉપરાંત કોરોના સંક્રમિત પરિક્ષાર્થીઓ પણ પીપીઈ કીટ પહેરીને પરીક્ષા આપી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply