Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતીમાં ખેડૂતને મળી સફળતા

Live TV

X
  • સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત ખેતીને પ્રાધાન્ય આપતા હોય છે. પરંતુ ખેતીમાં સતત કંઈક નવું કરવામાં આવે તો વધુ આવક મેળવી શકાય છે. ગુજરાતના છેવાડે આવેલા ડાંગના જિલ્લાના ખેડૂતો પણ આ હેતુ સાથે પરંપરાગત કરતાં પ્રયોગશીલ ખેતીને વધુ મહત્વ આપી રહ્યાં છે અને તેમાં સફળ પણ રહ્યાં છે. આહવા તાલુકાના દબાસ ગામના ખેડૂત બુધિયાભાઈ છેલ્લા ૮ વર્ષથી આધુનિક ખેતી તરફ વળ્યા છે. તેમાં ય છેલ્લા ચાર વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરતા તેમની આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે.  તેમણે જણાવ્યું હતું કે સ્ટ્રોબેરી ઠંડા વાતાવરણમાં થાય છે. પરંતુ ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતીમાં તેમને સફળતા મળી છે તેના માટે તેઓ મહાબળેશ્વરના ખેડૂતોનું પણ માર્ગદર્શન મેળવતા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply