Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આવતીકાલે રમાનારી IPL 2024ની પહેલી ક્વોલિફાયરમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે

Live TV

X
  • કોલકાતા-રાજસ્થાન મેચ વરસાદને કારણે રદ્દ, બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા

    IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની છેલ્લી લીગ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ગુવાહાટીમાં રવિવાર સાંજથી જ વરસાદ પડી રહ્યો હતો. ટૉસમાં સાડા ત્રણ કલાકનો વિલંબ થયો હતો, પરંતુ વરસાદે ચાહકોની આશા પર પાણી ફેરવ્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યા છે. આ પોઈન્ટ સાથે કોલકાતા પહેલા અને રાજસ્થાન ત્રીજા સ્થાને છે. 

    પહેલી ક્વાલિફાયરમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ અમદાવાદમાં ટક્કર થશે. આ જ મેદાન પર 22 મેના રોજ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply