ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ: સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી 14 મેડલ સાથે ટોપ ઉપર
Live TV
-
પંજાબ યુનિવર્સિટીએ છ ગોલ્ડ અને સાત સિલ્વર મેડલ સહિત 13 મેડલ જીતીને કડક હરીફાઈ આપી
ઓડિશામાં ચાલી રહેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી ગઈકાલે પાંચમાં દિવસે સાત ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સહિત 14 મેડલ સાથે ટોચ પર હતી.પંજાબ યુનિવર્સિટીએ છ ગોલ્ડ અને સાત સિલ્વર મેડલ સહિત 13 મેડલ જીતીને કડક હરીફાઈ આપી હતી, જ્યારે જૈન યુનિવર્સિટી, કર્ણાટકમાં છ ગોલ્ડ અને પાંચ સિલ્વર મેડલ સહિત કુલ 11 મેડલ સાથે ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
