Skip to main content
Settings Settings for Dark

ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરૂષોની ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી ઇન્ડોનેશિયા સામે ટકરાશે

Live TV

X
  • સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે પુરુષોની ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ઈન્ડોનેશિયા સામે ટકરાશે

    ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરૂષોની ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના લીઓ રોલી કાર્નાન્ડો અને ડેનિયલ માર્થિન સામે ટકરાશે.ઇના માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2023 ચીનના શેનઝેન બે જીમનેશિયમ ખાતે 21મી નવેમ્બરે શરૂ થઈ હતી અને 26મી નવેમ્બરના રોજ સમાપ્ત થશે.

    ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી આજે પુરુષોની ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના લીઓ રોલી કાર્નાન્ડો અને ડેનિયલ માર્થિન સામે ટકરાશે.

    અન્ય ક્વાર્ટર ફાઈનલ મેચમાં, ભારતના દિગ્ગજ શટલર એચ.એસ. પ્રણય પુરૂષ સિંગલ્સ ઈવેન્ટમાં જાપાનના કોડાઈ નારોકા સાથે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply