Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં ગુલબર્ગ ખાતે આજથી પ્રથમ ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવની શરૂઆત

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં ગુલબર્ગ ખાતે આજે પ્રથમ ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવની શરૂઆત થશે. આ પાંચ દિવસના કાર્યક્રમમાં ૯૦૦ ખેલાડીઓએ ભાગ લીધો છે. વિવિધ રમતોનો રમતોત્સવ કેન્દ્રીય મંત્રાલયના યુવક બાબતો અને રમત ગમત વિભાગ તેમજ જમ્મુ કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સીલની ભાગીદારીમાં યોજાશે.

    જમ્મુ કાશ્મીરમાં ગુલબર્ગ ખાતે આજે પ્રથમ ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવની શરૂઆત થશે. આ પાંચ દિવસના કાર્યક્રમમાં ૯૦૦ ખેલાડીઓએ ભાગ લીધો છે. વિવિધ રમતોનો રમતોત્સવ કેન્દ્રીય મંત્રાલયના યુવક બાબતો અને રમત ગમત વિભાગ તેમજ જમ્મુ કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સીલની ભાગીદારીમાં યોજાશે. કેન્દ્રિય યુવક બાબતો અને રમત ગમત મંત્રી કિરન રીજીજુ આ રમતોત્સવ માટે ગુલમર્ગ પહોચ્યા છે. ગઇકાલે ગંડરબાલની ગંડુરા ખાતેની સરકારી શારીરીક શિક્ષણ કોલેજમાં રાષ્ટ્રીય એકતા શીબીર યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય હેતુ યુવકો વચ્ચે અરસપરસ સંવેદના સર્જાય, આ કાર્યક્રમમાં મંત્રી કિરન રીજીજુએ ભાગ લીધો હતો. આ શિખરમાં યુવકોમાં પ્રોત્સાહક માર્ગદર્શન ન મળી રહે. રાષ્ટ્રીય સદભાવના આવે તે માટે યોજવામાં આવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply