ટી-20 મહિલા વર્લ્ડકપ ક્રિકેટમાં મેલબોર્નમાં ખેલાઇ રહી છે ભારત અને ન્યુઝીલેંડ સામે ખરાખરીની મેચ
Live TV
-
ન્યુઝીલેંડ ટોસ જીતીને ભારતને સોપ્યુ બેટીગ.ભારતીય ટીમે પ્રારંભિક ઓવરોમાં વિકેટ ગુમાવ્યા બાદ આક્રમક બેટીંગ
ઓસ્ટ્રેલિયા ખાતે મહિલા ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપની મેચ રમાઇ રહી છે. જેની આજે મહત્વપૂર્ણ મેચ મેલબોર્નમાં ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે ખેલાઇ રહી છે. ન્યુઝીલેંડે ટોસ જીતીને ભારતીય ટીમને, પહેલા બેટીંગ આપી હતી. જોકે ભારતીય ટીમની પ્રારંભિક ઓવરોમાં વિકેટ પડી ગઇ હતી જોકે ત્યારબાદ ભારતીય મહિલા ક્રિકેટરે બાજી સંભાળીને આક્રમક બેટીંગ કરી હતી. શેફાલી વર્મા અને તાનિયા ભાટીયા બીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી કરી હતી. હાલમાં ભારતે.ઓવરમાં.વિકેટ ગુમાવીને રન કર્યા હતાં.
