ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 વર્લ્ડકપમાં ભારતની જીત
Live TV
-
ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની મેલબોર્નમાં રમાઇ રહેલી ટી-20 વર્લ્ડકપમાં ન્યુઝીલેંડને ચાર રને પરાજય આપતું ભારત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી અંડર -19 વર્લ્ડ કપમાં સતત ત્રીજી જીત મેળવી છે. ગુરુવારે, તેઓએ રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને ચાર રને પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ અપાયું હતું. શેફાલી યાદવના 46 અને ઉપયોગી નીચલા ક્રમની ઇનિંગ્સના આધારે ભારતે 8 વિકેટે 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય સ્પિન બોલરો સામે ખુલીને રમી શકી નહીં.
