મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વ કપમાં ગુરુવારે પ્રથમ સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે
Live TV
-
ICC મહિલા ટી-20 વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટના સેમિફાઈનલ મેચ નક્કી થઈ છે..ગુરુવારે પ્રથમ સેમિફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સાથે અને બીજી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે થશે..
ભારત ગ્રુપ-Aમાં ચારેય મેચ જીતીને ટોપ પર અને ઈંગ્લેન્ડ ગ્રુપ-Bમાં બીજા સ્થાન પર રહ્યું..તો ગ્રુપ-Aમાં ઓસ્ટ્રેલિયા બીજા અને દક્ષિણ આફ્રિકા ગ્રુપ-Bમાં પ્રથમ સ્થાન પર રહ્યું..
