Skip to main content
Settings Settings for Dark

મહિલા T-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ.

Live TV

X
  • મહિલા T-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ.  બંને ટીમે છેલ્લા બંને વર્લ્ડ કપના તેમના ઓપનિંગ મુકાબલા જીત્યા હતા.

    મહિલા T-20 વર્લ્ડ કપમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ.  બંને ટીમે છેલ્લા બંને વર્લ્ડ કપના તેમના ઓપનિંગ મુકાબલા જીત્યા હતા. આ મહિને બંને ટીમ વચ્ચે આ ચોથી ટક્કર છે. અગાઉની 3 મેચમાંથી ઓસ્ટ્રેલિયા 2 જ્યારે ભારત 1 મેચ જીત્યું હતું. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ચાર વખત વર્લ્ડ કપ જીત્યા છે જ્યારે ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. ફાઇનલ 8 માર્ચે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply