Skip to main content
Settings Settings for Dark

વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેંડે ભારત ઉપર મેળવી સરસાઇ

Live TV

X
  • પ્રથમ દાવમાં ભારતના 165 રનના જવાબમાં ન્યુઝીલેંડની મજબૂત સ્થિતિ

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે 1 વિકેટે ગૂમાવી દીધી  છે. ટોમ બ્લેન્ડલ  અને કેન વિલિયમ્સન રમી રહ્યા છે. ટોમ લેથમ 11 રને ઇશાંત શર્માની બોલિંગમાં પંતના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ ભારત પ્રથમ દાવમાં 165 રનમાં ઓલઆઉટ થયું છે. કિવિઝ માટે પોતાની પ્રથમ મેચ રમી રહેલા કાઈલી જેમિસન અને ટિમ સાઉથીએ બોલ સાથે શાનદાર દેખાવ કરતા 4-4 વિકેટ ઝડપી હતી. ભારત માટે અજિંક્ય રહાણેએ સર્વાધિક 46 રન કર્યા હતા. 122/5થી બીજા દિવસની શરૂઆત કરતા મહેમાન ટીમ 43 રન જ જોડી શકી હતી. ઋષભ પંત 19 રને રનઆઉટ થયો હતો, જ્યારે રવિ અશ્વિન શૂન્યમાં  પેવેલિયન ભેગો થયો હતો. મોહમ્મદ શમીએ  21 રન કર્યા હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply