Skip to main content
Settings Settings for Dark

ICC ટી-20 મહિલા વિશ્વ કપમાં ભારતે બાંગ્લાદેશને 18 રને આપ્યો પરાજય

Live TV

X
  • ભારતીય મહિલા ટીમ આગામી મેચ 27મીએ ન્યુઝીલેન્ડ સામે રમશે.

    ઓસ્ટ્રેલિયામાં રમાતા ICC ટ્વેન્ટી-20 મહિલા વિશ્વ કપ ગૃપ-એની એક મેચમાં ભારતે બાંગ્લાદેશને 18 રને હરાવી સતત બીજી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 142 રન બનાવ્યા હતા. ભારત તરફથી શૈફાલી વર્માએ 48, જેલીયા રોડગેએ 34 રન બનાવ્યા હતા. ભારતના 143 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશ ટીમ 20 ઓવરમાં 124 રન બનાવી શકી હતી. ભારત તરફથી પુનમ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય મહિલા ટીમ આગામી મેચ 27મીએ ન્યુઝીલેન્ડ સામે રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply