FONT SIZE
RESET
22-03-2018 | 10:46 am
ધોરાજીથી 12 કિમી દુર આવેલા ઇશ્વરીયા ગામના ૮૦ વર્ષના વૃધ્ધ યુવાનોને સરમાવે એવી કામગીરી કરતા આ વિસ્તારના લોકો તેમને નમન કરી રહ્યા છે. તેઓ પ્રકૃતિ બચાવવા અને તેને લીલીછમ રાખવા માટે અનેકો પ્રયાસ કરે છે.