FONT SIZE
RESET
30-03-2018 | 7:59 pm
અમદાવાદ સહિત દેશભરના દેવળોમાં થઇ વિશેષ પ્રાર્થના- સમાજમાં રહેલા પાપોને હણવા ,, અને પ્રેમ, શાંતિ તથા કરુણા નો સંદેશ આપવા , પ્રભુ ઈસુએ આજના દિવસે આપ્યું હતું પોતાના જીવનનું બલિદાન.