રિક્ષાવાળા તો બધા હોય ,પણ તેમા નવીન શું છે. પરંતુ તમે ક્યારેક એવો રિક્ષાવાળો જોયા છે ,કે જેણે, નોર્મલ કપડાની જગ્યાએ ,ગાંધી ટોપી પહેરી હોય. કોઇક લોક સેવક જેવા લાગે. અને રિક્ષામાં બેસતાની સાથે જ ,સુતરની રાખડી બાંધી આપે.અને તમારી જોડે વાત કરતા કરતા ,એટલા હળી ભળી જાય ,જાણે હુંફનો માળો બાંધ્યો હોય.