ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજે બે બેઠક મળશે
Live TV
-
પ્રથમ બેઠક સવારે 10 થી2.30 વાગ્યા સુધી જ્યારે બીજી બેઠક 3.30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મળશે
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં આજે બે બેઠક મળશે...અંદાજપત્ર પર ચર્ચાનો છેલ્લો દિવસ છે...ગુજરાત વિધાનસભામાં વિવિધ અહેવાલ મુકાશે....મહેસૂલ, શ્રમ અને રોજગાર વિભાગની પ્રશ્નોત્તરી હશે....પાણી પુરવઠા, પશુપાલન વિભાગની પણ પ્રશ્નોત્તરી થશે...પ્રથમ બેઠક સવારે 10 થી2.30 વાગ્યા સુધી મળશે જ્યારે બીજી બેઠક 3.30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મળશે