25-03-2018 | 11:50 am
Share Now
સમગ્ર અમેરિકામાં હથિયારો પર આકરા નિયંત્રણ મૂકવાની માગણી સાથે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. માર્ચ ફોર અવર લાઇવ્સ બેનર હેઠળ મોટી સંખ્યામાં લોકો આ દેખાવોમાં ભાગ લઈ રહ્યા છે. ગત મહિને ફ્લોરિડાની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના હતી જેમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા.