National
Live TV
-
PM મોદી અને એલન મસ્ક વચ્ચે વાતચીત: સંબંધો મજબૂત કરવા થઈ ચર્ચા
18-04-2025 | 2:20 pm
ભારતીય બજારમાં મસ્કની કંપનીઓ, ખાસ કરીને ટેસ્લા અને સ્ટારલિંકમાં વધતી જતી રુચિ વચ્ચે આ વાટાઘાટો થઈ
-
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આજે ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે
23-12-2024 | 11:46 am
કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં યોજાનારી ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ સ્વચ્છતા અભિયાન 4.0ની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર મંત્રાલયો અને વિભાગો દ્વારા આયોજિત પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. વિશેષ ઝુંબેશ 4.0 દરમિયાન શ્રેષ્ઠ પ્રથાઓનો પ્રસાર કરવા માટે મંત્રાલયો અને વિભાગોના 750 અધિકારીઓ વર્કશોપમાં ભાગ લઈ રહ્યાં છે.
-
મધ્યપ્રદેશના દતિયામાં 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી, 7 લોકોના મોત
12-09-2024 | 3:49 pm
મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં રજવાડાના રાજગઢ કિલ્લાની નીચેની 400 વર્ષ જૂની દિવાલ અચાનક તૂટી પડી હતી જે કચ્છના ઘરો અને ઝૂંપડાઓ પર પડી હતી. દિવાલનાં કાટમાળ નીચે 9 લોકો દટાયા હતા જેમાંથી 7 લોકોનાં મોત થયા છે જ્યારે 2 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. મૃતકોમાં 5 એક જ પરિવારના સભ્યો છે. એવી આશંકા છે કે છેલ્લા 30 કલાકથી સતત વરસાદના કારણે કિલ્લાની દિવાલ નબળી પડી ગઈ હતી જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી.
-
-
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે
23-09-2023 | 8:40 pm
મન કી બાત કાર્ય કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિચારો રજૂ કરશે
23-09-2023 | 8:39 pm

23-09-2023 | 8:38 pm
મન કી બાત કાર્ય કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઈટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.
-
હિમાચલ પ્રદેશ ખાતે આજે 68 બેઠકો પર મતદાન થશે, 412 ઉમેદવારો મેદાનમાં
12-11-2022 | 8:03 am
નોંધનીય છે કે, આ વખતે હિમાચલ પ્રદેશમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ત્રણે પાર્ટીઓએ પ્રદેશની તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે
-
-
-
કુખ્યાત આતંકી જલીસ અંસારી ઉર્ફે Dr Bomb પેરોલ સમયે ફરાર
17-01-2020 | 4:38 pm
જાલીસ અન્સારી રાજસ્થાનની અજમેર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં હતા.
-
-
ભારત અને જાપાન વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય મંત્રણા
30-03-2018 | 9:57 am
કોઈ પણ પ્રકારનો આંતકવાદ વિશ્વ માટે કલંક-સુષ્મા સ્વરાજ