Skip to main content
Settings Settings for Dark

મહિલા વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધામાં ભારતીય બોક્સર અનામિકા, શિક્ષા અને જૈસ્મિન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોહચ્યાં

Live TV

X
  • અનામિકાએ 50 કિલોગ્રામ કેટેગરીમાં રોમાનિયાની યુજેનિયા એંગેલને હરાવી હતી તો શિક્ષાએ 54 કિલોગ્રામ કેટેગરીમાં આર્જેન્ટિનાની હેરેરા મિલાગ્રોસ રોઝારિયો સામે 5-0 થી જીત મેળવી હતી. ત્રીજી ભારતીય બોક્સર, જેસ્મિને 60 કિલોગ્રામ વર્ગમાં બે વખતની યુવા એશિયન ચેમ્પિયન થાઈલેન્ડની પોર્નટિપ બુઆપાને 4-1ના હરાવી હતી. 81 કિગ્રા વર્ગમાં બે વખતની એશિયન ચેમ્પિયન પૂજા રાની અને 70 કિગ્રા વર્ગમાં ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન આજે પોતાના રાઉન્ડ-ઓફ-16 મુકાબલા રમશે. પૂજાનો મુકાબલો હંગેરીની ટાઈમા નાગી સામે થશે જ્યારે લોવલિના, ફેર ચાન્સ ટીમની સિન્ડી નગામ્બા સામે રમશે. રવિવારે  રાઉન્ડ-ઓફ-16 મુકાબલામાં અનામિકા નો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ક્રિસ્ટીલી હેરિસ સામે થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply