Submitted by developer on Fri, 02/02/2018 - 09:05 Language Gujarati પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની NDA એ સરકારે આજે સંસદમાં પોતાનું અંતિમપૂર્ણ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં અપેક્ષિત રીતે જ કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર , સરકારે જોર લગાવ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 ના અંદાજપત્રમાં શિક્ષણ , સ્વાસ્થ્ય , અને યુવાઓ પર પણ સરકારે ફોકસ કર્યું છે. Video: News Bulletin Type: NewsVideo Thumbs: