રમતો
Live TV
-

ચાઇના ઓપન 2026માં પીવી સિંધુ ભારતની કમાન સંભાળશે
22-07-2026 | 12:28 pm
બે વખતની ઓલમ્પિક પદક વિજેતા સ્ટાર ખેલાડી પીવી સિંધુના નેતૃત્વમાં ભારતીય બેડમિન્ટન ટીમ મંગળવારથી શરૂ થઈ રહેલા પ્રતિષ્ઠિત 'બીડબ્લ્યુએફ સુપર 1000 ટૂર્નામેન્ટ 'ચાઇના ઓપન 2026' માં મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં જ જાપાન ઓપનનું ટાઇટલ જીતીને લાંબા સમયથી ચાલી રહેલા ટ્રોફીના દુકાળને ખતમ કરનાર સિંધુ અત્યારે જોરદાર ફોર્મ અને આત્મવિશ્વાસમાં છે.
-

-

આર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેને 16 વર્ષ બાદ ફીફા વર્લ્ડકપ જીત્યો
20-07-2026 | 11:21 am
ન્યુ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી 2026 ફીફા વર્લ્ડ કપની અત્યંત રોમાંચક અને સંઘર્ષપૂર્ણ ફાઇનલ મેચમાં સ્પેને 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને 16 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આ અગાઉ સ્પેને 2010માં નેધરલેન્ડ્સને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.
-

પીવી સિંધુએ જાપાન ઓપન ટાઇટલ જીત્યું, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
20-07-2026 | 9:19 am
સિંધુએ ફાઇનલ મેચ આક્રમક રીતે શરૂ કરી. તેણીએ સતત બે પોઇન્ટ જીત્યા અને 3-0 ની લીડ મેળવવા માટે ત્રીજા પોઇન્ટ માટે સફળતાપૂર્વક પડકાર ફેંક્યો.
-

Fifa World Cup : ઇંગ્લેન્ડે ફ્રાન્સને રોમાંચક મેચમાં 6-4થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું
19-07-2026 | 8:20 am
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની આ મેચમાં કુલ 10 ગોલ થયા. 1982 પછી આ પહેલી વાર છે જ્યારે એક જ વર્લ્ડ કપ મેચમાં 10 ગોલ થયા હોય.
-

ICC વન-ડે રેન્કિંગ: ગિલ નંબર વન બેટ્સમેન બનવાની નજીક
15-07-2026 | 3:26 pm
ICC દ્વારા જાહેર કરાયેલ તાજેતરની વનડે રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ વનડે ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન બનવાની વધુ નજીક પહોંચી ગયા છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 80 રનની ઇનિંગ રમનાર ગિલ નંબર વન બનવાથી 12 રેટિંગ પોઇન્ટ પાછળ છે. હાલમાં તે બીજા સ્થાને છે.
-

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના 142 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે પ્રથમ મહિલા ટેસ્ટ મેચ જીતી
14-07-2026 | 8:25 am
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના 142 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે પ્રથમ મહિલા ટેસ્ટ મેચ જીતી
-

ICC પ્લેયર ઓફ ધ મન્થ: શુભમન ગિલ, બાંગ્લાદેશી મોસાદ્દેક હુસૈન, ન્યુઝીલેન્ડના નાથન સ્મિથને એવોર્ડ માટે નામાંકન
13-07-2026 | 8:31 pm
શુભમન ગિલ અફઘાનિસ્તાન સામેની ભારતની ઘરઆંગણેની શ્રેણી દરમિયાન જબરદસ્ત ફોર્મમાં હતો, તેણે ટેસ્ટ અને ODI બંને ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું...
-

PM મોદીએ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં ગોલ્ડ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા
13-07-2026 | 5:34 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કનિષ્ક જૈન, રિદ્ધેશ અનંત બેન્ડેલ, ઋષિત ગર્ગ, શ્રેષ્ઠ સુરૈયા અને સ્વરિત જોશીની સફળતાની પ્રશંસા કરી અને તેમની સિદ્ધિને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી...
-

ભારતીય મહિલા ક્રિકેટર યસ્તિકા અને ક્રાંતિએ લોર્ડ્સમાં ઈતિહાસ રચ્યો
13-07-2026 | 9:04 am
ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારતીય મહિલા ખેલાડીઓએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ કાયમી કરી દીધું છે. લોર્ડ્સના પ્રતિષ્ઠિત 'ઓનર્સ બોર્ડ' પર નામ અંકિત કરનાર ભારતીય ટીમની સ્ટાર ખેલાડીઓ યસ્તિકા ભાટિયા અને ક્રાંતિ ગૌડ પર હાલ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
-

-

-

ફિફા વર્લ્ડ કપ: મેરિનોના છેલ્લી ઘડીના ગોલથી સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
11-07-2026 | 7:35 am
ફિફા વર્લ્ડ કપ: મેરિનોના છેલ્લી ઘડીના ગોલથી સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
-

IND vs ENG 4th T20: સિરીઝ બચાવવા માટે ટીમ ઈન્ડિયા માટે આજે ‘કરો યા મરો’ નો જંગ
09-07-2026 | 10:46 am
IND vs ENG 4th T20: સિરીઝ બચાવવા માટે ટીમ ઈન્ડિયા માટે આજે ‘કરો યા મરો’ નો જંગ,ઇંગ્લેન્ડ 2-0થી આગળ
-

ફીફા વર્લ્ડ કપ 2026: સેમી ફાઈનલની રેસમાં આજે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે હાઈ-વોલ્ટેજ જંગ
09-07-2026 | 8:36 am
ફીફા વર્લ્ડ કપ 2026: સેમી ફાઈનલની રેસમાં આજે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે હાઈ-વોલ્ટેજ જંગ
-

ફિફા વર્લ્ડ કપ: કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સ્વિટ્ઝર્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું
08-07-2026 | 8:23 am
ફિફા વર્લ્ડ કપ: કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સ્વિટ્ઝર્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું
-

FIFA વર્લ્ડ કપ 2026: સ્પેને પોર્ટુગલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
07-07-2026 | 8:11 am
FIFA વર્લ્ડ કપ 2026: સ્પેને પોર્ટુગલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
-

જય શાહના નેતૃત્વમાં મહિલા ક્રિકેટનો દબદબો, BCCI સેક્રેટરીએ કર્યા ભરપૂર વખાણ
06-07-2026 | 10:36 am
લંડન: લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલા ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ અને તેમાં ઓસ્ટ્રેલિયાની ભવ્ય જીત સાથે જ મહિલા ક્રિકેટના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. આ સફળતા બાદ BCCIના સેક્રેટરી દેવાજીત સૈકિયાએ ICC અને ખાસ કરીને તેના નેતૃત્વની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
-

ફિફા વર્લ્ડ કપ: પેરાગ્વેને હરાવીને ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું
06-07-2026 | 7:44 am
ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં ફ્રાન્સે શાનદાર પ્રદર્શન કરતા પેરાગ્વેને 1-0થી હરાવ્યું.
-

બીજી T20: બેથેલની વિસ્ફોટક ઇનિંગ; ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું
05-07-2026 | 7:18 am
ઈંગ્લેન્ડે ભારત સામે શનિવારે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચ 4 વિકેટે જીતી લીધી હતી. આ સાથે ઈંગ્લિશ ટીમે સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. યજમાન ટીમ માટે જીતના હીરો જેકબ બેથેલ રહ્યા હતા, જેમણે 76 રનની અણનમ ઇનિંગ રમી હતી.
-

ફિફા વર્લ્ડ કપ 2026: આર્જેન્ટિના કેપ વર્ડેને 3-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
04-07-2026 | 7:45 am
ફિફા વર્લ્ડ કપ 2026: આર્જેન્ટિના કેપ વર્ડેને 3-2થી હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું
-

FIFA World Cup: હેરિકેનના વિસ્ફોટક ડબલ ગોલથી ઇંગ્લેન્ડનો વિજય
02-07-2026 | 8:39 am
FIFA World Cup: હેરિકેનના વિસ્ફોટક ડબલ ગોલથી ઇંગ્લેન્ડનો વિજય
-

ભારત vs ઇંગ્લેન્ડ પ્રથમ T20: અભિષેક-શ્રેયસની તોફાની અડધી સદીઓ ગઈ એળે, મેચ વરસાદને કારણે રદ
02-07-2026 | 7:31 am
ભારત vs ઇંગ્લેન્ડ પ્રથમ T20: અભિષેક-શ્રેયસની તોફાની અડધી સદીઓ ગઈ એળે, મેચ વરસાદને કારણે રદ
-

-

વિમેન્સ T20 વર્લ્ડ કપ: શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટથી હરાવ્યું
24-06-2026 | 8:19 am
કેપ્ટન ચામરી અટાપટ્ટુની અણનમ સદીની ઇનિંગની મદદથી શ્રીલંકાએ મંગળવારે કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 20મી મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે શ્રીલંકાએ આગામી રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
-

ફિફા વર્લ્ડ કપ: ફ્રાન્સે ઇરાકને 3-0થી હરાવ્યું, એમબાપ્પેનું 100મી ઈન્ટરનેશનલ મેચમાં શાનદાર પ્રદર્શન
23-06-2026 | 12:45 pm
પોતાના 100માં આંતરરાષ્ટ્રીય મેચમાં કિલિયન એમ્બાપ્પેએ હાફ ટાઈમ પહેલા અને પછી ગોલ કર્યા, જ્યારે ઓસ્માન ડેમ્બેલેએ ત્રીજો ગોલ કરીને ફ્રાન્સને ઇરાક સામે 3-0થી જીત અપાવી. આ જીત સાથે ફ્રાન્સે એક મેચ બાકી રહેતા રાઉન્ડ ઓફ 32માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.
-

ફિફા વર્લ્ડ કપ 2026: મેસીના રેકોર્ડબ્રેક પ્રદર્શનથી આર્જેન્ટિનાએ ઑસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું
23-06-2026 | 8:02 am
ફિફા વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ ફરી એકવાર પોતાની શાનદાર રમતથી સૌના દિલ જીતી લીધા. મેસીએ બે ગોલ ફટકાર્યા અને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરતા વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાને ઓસ્ટ્રિયા સામે 2-0થી જીત અપાવી. આ જીત સાથે આર્જેન્ટિનાએ નોકઆઉટ રાઉન્ડમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
-

ત્રિકોણીય શ્રેણી: દામ્બુલામાં વૈભવનું તોફાન; ફાઇનલમાં ઈન્ડિયા Aએ શ્રીલંકા Aને 66 રને હરાવ્યું
22-06-2026 | 7:44 am
ભારત-એ ટીમે ત્રિકોણીય શ્રેણી (ભારત-એ, શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ)ની ફાઈનલ મેચમાં શ્રીલંકા-એ વિરુદ્ધ 66 રને જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતના 15 વર્ષીય ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 94 રનની ઈનિંગ રમીને પોતાની ચમક બતાવી હતી.
-

વિમેન્સ T20 વર્લ્ડ કપ: મારઝેન કપનું ઓલરાઉન્ડ પ્રદર્શન; આફ્રિકાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું
22-06-2026 | 8:20 am
વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 18મી મેચમાં મારઝેન કપના શાનદાર પ્રદર્શનની મદદથી સાઉથ આફ્રિકાએ ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. 2 વિકેટ લીધા બાદ 81 રનની અણનમ ઇનિંગ રમનાર કપને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવી હતી.
-

નીરજ ચોપરા 85.69 મીટરનો થ્રો ફેંકી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય
20-06-2026 | 12:54 pm
ભારતના દિગ્ગજ એથ્લેટ અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ઈજામાંથી સાજા થયા બાદ શાનદાર પુનરાગમન કર્યું છે. કતારના દોહામાં યોજાયેલી પ્રતિષ્ઠિત 'દોહા ડાયમંડ લીગ'ની ભાલા ફેંક (Javelin Throw) સ્પર્ધામાં નીરજ ચોપરાએ 85.69 મીટરના સીઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ચોથું સ્થાન મેળવ્યું છે. આ મજબૂત પ્રદર્શન સાથે જ નીરજે આગામી ૨૩ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ પણ હાંસલ કરી લીધું છે.
-

-

પીવી સિંધુ અને તન્વી શર્મા મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી
11-06-2026 | 8:53 am
પીવી સિંધુ અને તન્વી શર્મા મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી
-

ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ: આજથી 'FIFA વર્લ્ડ કપ 2026' નો ભવ્ય આગાજ
11-06-2026 | 7:52 am
ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ: આજથી 'FIFA વર્લ્ડ કપ 2026' નો ભવ્ય આગાજ
-

ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી હરાવ્યું
09-06-2026 | 8:08 am
ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઈનિંગ અને 300 રનથી હરાવ્યું
-

એશિયા કપ અંડર-18 હોકી: આશિષ પૂર્તિની શાનદાર હેટ્રિક
07-06-2026 | 10:01 am
એશિયા કપ અંડર-18 હોકી: આશિષ પૂર્તિની શાનદાર હેટ્રિક
-

આર. પ્રજ્ઞાનાનંદે રચ્યો ઇતિહાસ, 'નોર્વે ચેસ 2026' નું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા!
06-06-2026 | 10:34 am
આર. પ્રજ્ઞાનાનંદે રચ્યો ઇતિહાસ, 'નોર્વે ચેસ 2026' નું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા!
-

SAFF Women's Championship: આજે ફાઇનલ જંગ, ગોવાના મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહામુકાબલો
06-06-2026 | 10:26 am
SAFF Women's Championship: આજે ફાઇનલ જંગ, ગોવાના મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મહામુકાબલો
-

ભારતીય મહિલા અંડર-18 હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સિંગાપોર સામે 25 ગોલથી વિજય મેળવ્યો
03-06-2026 | 2:29 pm
ભારતીય મહિલા અંડર-18 હોકી ટીમે સિંગાપોરને 25-0 થી હરાવીને ગ્રુપ A માં ટોચનું સ્થાન મેળવ્યું અને એશિયા કપના સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.
-

એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની દીકરીએ સિદ્ધિ પ્રાપ્ત કરી
01-06-2026 | 12:15 pm
એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની દીકરીએ સિદ્ધિ પ્રાપ્ત કરી
-

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2026નું કિંગ બન્યું, સતત બીજી વખત જીત્યું ટાઇટલ
01-06-2026 | 7:27 am
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2026નું કિંગ બન્યું, સતત બીજી વખત જીત્યું ટાઇટલ
news archive
22-07-2026
બુધવાર
21-07-2026
મંગળવાર
19-07-2026
રવિવાર


