બિઝનેસ
Live TV
-
ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ભારતની હરણફાળ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં 1.2 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થશે
18-11-2024 | 7:52 pm
1.2 કરોડ નોકરીઓમાંથી 30 લાખ પ્રત્યક્ષ અને 90 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
-
શેરબજારમાં રોકાણકારો ધોવાયા, સેન્સેક્સ 0.43% અને નિફ્ટીમાં 0.42% નો આવ્યો ઘટાડો
18-11-2024 | 12:26 pm
નિફ્ટી સ્મોલકેપમાં 183.85 પોઇન્ટનો ઘટાડો આવ્યો
-
-
-
-
-
-
-
વિસ્તારા વિમાન આજે છેલ્લી વખત ભરશે ઉડાન
11-11-2024 | 12:37 pm
વિસ્તારા વિમાન આજે છેલ્લી વખત ભરશે ઉડાન
-
-
શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 830 પોઈન્ટ અને નિફ્ટી 255 પોઈન્ટ તૂટ્યો
07-11-2024 | 10:49 am
શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 830 પોઈન્ટ અને નિફ્ટી 255 પોઈન્ટ તૂટ્યો
-
ભારતીય શેરબજારે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું, સેન્સેક્સ 901 પોઈન્ટ વધીને બંધ
06-11-2024 | 4:25 pm
ભારતીય શેરબજારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને આવકારી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો એક ટકાથી વધુના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે.
-
-
વૈશ્વિક તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહેશે, ભારત પાસે ઘણા વિકલ્પો છે
05-11-2024 | 7:24 pm
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે વૈશ્વિક તણાવ છતાં ભારતમાં તેલના ભાવ સ્થિર રહેશે. સોશિયલ મીડિયા 'X' પર એક પોસ્ટમાં પુરીએ કહ્યું કે, ભારત પાસે ક્રૂડ ઓઈલની સપ્લાય માટે ઘણા વિકલ્પો છે, જેના દ્વારા સપ્લાય ચેઈનમાં કોઈપણ અવરોધ દૂર કરી શકાય છે.
-
વિદેશી મુદ્રા ભંડારમાં ભારત કેનેડા, અમેરિકા અને જર્મની કરતાં આગળ
04-11-2024 | 7:19 pm
ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા શેરબજારમાં સતત વેચવાલી અને વધતી જતી રાજકીય તણાવ વચ્ચે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $3.46 બિલિયન ઘટીને $684.8 બિલિયન થયું છે.
-
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સૌથી મોટો કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનની સપાટીએ કારોબાર કરી રહ્યા
04-11-2024 | 11:18 am
30 શૅર્સમાંથી 3 શૅર્સ ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા
-
મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 335 પોઈન્ટ ઉછળ્યો, ઓટો, પાવર અને રિયલ્ટી શેર્સમાં ખરીદી થઈ
01-11-2024 | 8:20 pm
દિવાળીના દિવસે શેરબજારના ખાસ ટ્રેડિંગ સેશન, મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શુક્રવારે મજબૂત વધારો જોવા મળ્યો હતો. બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી હતી. લગભગ તમામ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા.
-
એવિએશન ટર્બાઈન ઈંધણના ભાવમાં વધારો, હવાઈ ભાડા વધી શકે છે
01-11-2024 | 7:06 pm
છેલ્લા 2 મહિનાથી ભાવમાં સતત ઘટાડો કર્યા બાદ સ્થાનિક ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં વધારો કર્યો છે. ATFની કિંમતમાં વધારા પછી, દિલ્હીમાં તેની કિંમત 87,597.22 રૂપિયા પ્રતિ કિલો લિટરથી વધીને 2,941.50 રૂપિયા પ્રતિ કિલો લિટરથી વધીને 90,538.72 રૂપિયા થઈ ગઈ છે.
-
આજે શેરબજારમાં થશે મુહૂર્ત ટ્રડિંગ, એક કલાક માટે શેરનું ખરીદ-વેચાણ કરી શકશો
01-11-2024 | 2:26 pm
છેલ્લા 17 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 13 માં તેજી સાથે બંધ થયો છે
-
શેરબજાર સતત બીજાવાર લાલ નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ તૂટ્યો
30-10-2024 | 11:38 am
NSE ઉપર 1666 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે
-
-
-
-
શેરબજારની સેનસેક્સમાં 122 અને નિફ્ટી 18 પોઈન્ટના વધારા સાથે થઈ છે, નિફ્ટી 24,400 ની સપાટી
25-10-2024 | 12:07 pm
આ શેરમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો
-
શેરબજાર મર્યાદિત રેન્જમાં બંધ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ટોપ લુઝર
24-10-2024 | 5:34 pm
ભારતીય શેરબજાર મર્યાદિત રેન્જમાં બંધ થયું. કારોબારના અંતે ઓટો અને આઈટી સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 16.82 પોઈન્ટ અથવા 0.02 ટકાના ઘટાડા સાથે 80,065.16 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 36.10 પોઈન્ટ અથવા 0.15 ટકા ઘટીને 24,399.40 પર બંધ થયો હતો.
-
નજીવા વધારા સાથે શેરબજારની થઈ શરૂઆત, Sensex ના 22 શેરમાં વધારો નોંધાયો
24-10-2024 | 10:38 am
આજરોજ આ શેરમાં વધારો અને ઘટાડો નોંધાયો છે
-
મજબૂત વેચવાલી બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ઘટાડાથી શેરબજાર તૂટ્યું
22-10-2024 | 6:33 pm
વૈશ્વિક દબાણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની મજબૂત વેચવાલીના કારણે સ્થાનિક શેરબજાર ફરી એકવાર મોટા ઘટાડાનો શિકાર બન્યું હતું. આજના કારોબારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી.
-
-
-
GST દરોને તર્કસંગત બનાવવા GOMની બેઠક, વીમા પ્રીમિયમ પરના દર ઘટાડવા પર ચર્ચા
18-10-2024 | 7:57 pm
GST દરોને તર્કસંગત બનાવવા અને સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના હાલના દર ઘટાડવા અંગે સૂચનો આપવા માટે રચાયેલા મંત્રીઓના બે જૂથો (GoMs) વચ્ચે બેઠક યાજાશે. વીમા પ્રીમિયમ દર ઘટાડવા માટે રચાયેલ GOMની આ પ્રથમ બેઠક હશે.
-
-
-
ભારતના ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં 5 ટકાનો વધારો થયો
15-10-2024 | 5:55 pm
2024ના પ્રથમ નવ મહિનામાં ભારતમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક વધીને 11.84 કરોડ થવાની તૈયારીમાં છે.ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 4.99 ટકાનો વધારો થયો છે.મંગળવારે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. માસિક ધોરણે, સપ્ટેમ્બરમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિક 6.38 ટકા વધીને 1.3 કરોડ થયો છે, જે ઓગસ્ટમાં 1.22 કરોડ હતો.
-
-
-
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરની નજીક છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
11-10-2024 | 11:09 am
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરની નજીક છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
-
શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સમાં 144 અને નિફ્ટીમાં 16 પોઈન્ટનો વધારો
10-10-2024 | 6:04 pm
આજે BSE સેન્સેક્સ 144.31 પોઈન્ટના ઉછાળા સાથે 81,611.41 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE નિફ્ટી 50 પણ 16.50 પોઈન્ટના વધારા સાથે 24,998.45 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવનો સિલસિલો રહ્યો. ગુરુવારે પણ શેરબજારમાં જબરદસ્ત વોલેટિલિટી જોવા મળી હતી. જોકે અંતે બજાર મામૂલી વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું હતું.
-
ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, રિયલ્ટી શેરમાં ઉછાળો જોવા મળ્યો
10-10-2024 | 11:35 am
ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, રિયલ્ટી શેરમાં ઉછાળો જોવા મળ્યો
-
હરિયાણામાં ભાજપની જીતથી બજારને ટેકો મળ્યો, ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સમાં તેજી જોવા મળી
09-10-2024 | 11:53 am
નિફ્ટીમાં 25,100, 25,200 અને 25,300 ની મહત્વપૂર્ણ સપાટી છે
-
RBI એ રેપો રેટ 6.5% રાખીને નાણાકીય નીતિના વલણને તટસ્થ બનાવ્યું
09-10-2024 | 11:13 am
ત્રિમાસિક ગાળા માટે વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.3% કરાયો
news archive
16-11-2024
શનિવાર
14-11-2024
ગુરુવાર