Submitted by developer on Fri, 02/02/2018 - 09:16 Language Gujarati પગારદાર વર્ગ માટે આ બજેટ સારા સમાચાર લઇને આવ્યું છે. પગારદાર વ્યક્તિ બાર હજાર સુધીનો આવકવેરામાં લાભ મેળવી શકે છે. ટેક્ષ સ્લેબમાં કોઇ પણ પરિવર્તન કરવામાં આવ્યું નથી. પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે ઘણા લાભની જાહેરાત કરાઇ છે. કોર્પોરેટ ક્ષેત્ર માટે ટેક્ષમાં કોઇ ફેરફાર કરાયો નથી. પરંતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગ પરના ટેક્ષમાં ઘટાડો કરાયો છે. જોઇએ આ રિપોર્ટ Video: News Bulletin Type: NewsVideo Thumbs: