FONT SIZE
RESET
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં પ્રચંડ ભૂગર્ભ વિસ્ફોટ; એકનું મૃત્યુ, 40થી વધુ ઘાયલ
21-07-2023 | 11:14 am
International
સુરતમાં બની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ
19-07-2023 | 4:59 pm
રશિયા દ્વારા સમાપ્ત કરવામાં આવેલ 'બ્લેક સી કરાર'ને ચાલુ રાખવા માટે ભારતે યુએનના પ્રયત્નનું સમર્થન કર્યું
19-07-2023 | 2:26 pm
યુરોપ અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં ગરમીનો પ્રકોપ
19-07-2023 | 11:52 am
ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે મુલાકાત કરી
19-07-2023 | 7:59 am
દક્ષિણ આફ્રિકાના ફાઈનાન્સ મિનિસ્ટર શ્રીયુત એનોક ગોડોન્ગવાનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક
18-07-2023 | 7:55 pm
અંદાજ કરતા વધુ ખર્ચના કારણે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાનું રાજય 2026ના રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન નહીં કરે
18-07-2023 | 2:59 pm
રશિયાએ કાળા સમુદ્ર દ્વારા યુક્રેનને અનાજની નિકાસ કરવાના કરારને રદ કર્યો
18-07-2023 | 8:35 am
સ્પેનના લા પાલ્મા ટાપુના જંગલમાં લાગી ભીષણ આગ, હીટવેવના કારણે 2 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
17-07-2023 | 3:09 pm
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ બાદ પૂરે મચાવી તબાહી, અત્યાર સુધી કુલ 36નાં મોત
17-07-2023 | 12:45 pm
થાઈલેન્ડઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર બેંગકોકમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બેઠકમાં ઉપસ્થિત
17-07-2023 | 10:20 am
વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર બે દિવસ થાઈલેન્ડના પ્રવાસે, વિદેશમંત્રીઓની બેઠકમાં થશે સામેલ
16-07-2023 | 3:53 pm
દક્ષિણ કોરિયામાં મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ
16-07-2023 | 11:45 am
નાઇજિરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ વધતી જતી ખાદ્યપદાર્થોની કિંમતો અને અછતને પહોંચી વળવા કટોકટીની સ્થિતિ જાહેર કરી
15-07-2023 | 3:36 pm
દક્ષિણ યુરોપમાં પડી રહેલી સખત ગરમીને કારણે ઇટાલી સરકારનું દેશના 15 શહેરો માટે રેડ એલર્ટ જાહેર
15-07-2023 | 3:06 pm
વિદેશ મંત્રી એસ જયશંકરે ચીની રાજદ્વારી વાંગ યી સાથે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મુદ્દા પર ચર્ચા કરી
15-07-2023 | 11:45 am
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' ગીત પેરિસમાં ગુંજ્યું
14-07-2023 | 10:53 am
આઇસલેન્ડમાં ભૂકંપ બાદ ભયાનક જ્વાળામુખી ફાટ્યો, પ્રવાસીઓને દૂર રહેવાની સલાહ
14-07-2023 | 9:27 am
ભારતીય જાહેર ક્ષેત્રની કંપની IRCON ઇન્ટરનેશનલ લિમિટેડે શ્રીલંકામાં પુનઃનિર્મિત રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું
13-07-2023 | 2:44 pm
ભૂખમરાનો ભોગ બનેલ હિસ્સામાં અનાજ પૂરું પાડવાની ડીલમાંથી રશિયા દૂર થાય તેવી શક્યતા
13-07-2023 | 11:20 am
યુક્રેનને નાટોમાં સભ્યપદ નહીં, પરંતુ G7ની યુક્રેનને સમર્થન આપવા માટે સંયુક્ત જાહેરાત
13-07-2023 | 11:15 am
200 વર્ષથી તટસ્થ સ્વીડનને નાટોમાં શામેલ કરવામાં આવ્યું, અમેરિકા નાટો દેશની સાથે
13-07-2023 | 9:46 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસની મુલાકાતે, આવતીકાલે બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ હશે
13-07-2023 | 7:22 am
ઉત્તર કોરિયાએ પૂર્વ તટીય પાણીમાં એક બેલિસ્ટીક મિસાઈલ દાગી, અમેરિકાને જવાબી કાર્યવાહી કરવાની આપી ચેતવણી
12-07-2023 | 10:59 am