Skip to main content
Settings Settings for Dark

આજે સેન્સેક્સમાં 600 અંકનું ગાબડુ

Live TV

X
  • ફેડ રિઝર્વમાં વ્યાજદરોમાં ઘટાડો, ઓટો મોબાઈલ સેક્ટરમાં ધીમી ગતિ અને ટ્રેડ વોરના કારણે માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ

    આજે કારોબારી સપ્તાહના પહેલા દિવસે વેચાણવાલીને પગલે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 465 અંકના ઘટાડા સાથે 36, હજાર 652 અંકે જ્યારે નિફ્ટી 141 અંક ઘટી 10 હજાર 855 અંકે ખુલ્યો હતો. દિવસ દરમિયાન આજે સેન્સેક્સમાં 600 અંકનું ગાબડુ પડી ગયુ હતુ. શરૂઆતી કારોબારમાં જય પ્રકાશ એસોસિએટ્સ, NIIT ટેક્નોલોજી, રેન ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લીમિટેડ, top gainer જ્યારે કેફે કોફી ડે, નવકાર કોર્ર્પોરેશન, DSFL, મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડના શેરોમાં મંદીનો માહોલ સર્જાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply