Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલ-લેબનોન તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયો 2% થી વધુનો વધારો

Live TV

X
  • ઇઝરાયલ-લેબનોન તણાવ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થયો 2% થી વધુનો વધારો

    છ અઠવાડિયા કરતાં વધુ સમય પહેલાં જાહેર કરાયેલા યુદ્ધવિરામ છતાં, ઇઝરાયલે ઈરાની સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ સાથેના યુદ્ધમાં સૈનિકોને લેબનોનમાં આગળ વધવાનો આદેશ આપ્યા બાદ આજે શરૂઆતના કારોબારમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં બે ટકાથી વધુનો વધારો થયો હતો.

    છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે યુએસ ક્રૂડ ફ્યુચર્સ 2.37 યુએસ ડોલર અથવા ‌2.71 ટકા વધીને 89.73 યુએસ ડોલર પ્રતિ બેરલ થયા હતા જ્યારે બ્રેન્ટ ફ્યુચર્સ 2.16 યુએસ ડોલર અથવા 2.37 ટકા વધીને 93.28 યુએસ ડોલર પ્રતિ બેરલ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply