Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશમાં રોકાણની વણઝાર, 20 લાખ લોકોને રોજગારીનું લક્ષ્યાંક

Live TV

X
  • યોગી આદિત્યનાથે ઉદ્યોગપતિઓને વધુમાં વધુ રોકાણ કરવા અપીલ કરી

    યુપી સરકારે પોતાના કાર્યકાળના એક વર્ષ પૂર્ણ કરતા પહેલા બે દિવસીય ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યુ..જેમાં એ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે યુપીમાં હવે રોકાણ સુરક્ષિત છે..આ દિશામાં સરકાર એક કદમ આગળ વધતા દેખાઈ રહી છે..સરકારે દાવો કર્યો છે કે આ રોકાણ દ્વારા પ્રદેશમાં 20 લાખ યુવાઓને રોજગાર મળશે,...સમિટના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉદ્યોગપતિઓને રોકાણ પ્રસ્તાવો પર ખુશી વ્યક્ત કરી હતી..અને વધુમાં વધુ રોકાણ કરવા અપીલ કરી હતી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply