Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો

Live TV

X
  • કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.  BSEનો સેન્સેક્સ ૨૮૭ અંક ઘટીને ૫૯ હજાર ૧૨૬ પર જયારે NSEનો નિફ્ટી ૯૩ અંક ઘટીને 17 હજાર ૬૧૮ પર બંધ રહ્યો હતો. આજે કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને હેલ્થ કેર સિવાય તમામ સેક્ટર્સમાં જોવા મળ્યો ઘટાડો. આજે મુખ્ય શેર્સ જેવા કે બજાજ ફાઇનાન્સિયલ સર્વે, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, સન ફાર્મા અને હિન્દુસ્તાન યુનીલીવર ગ્રીન ઝોનમાં જયારે પાવર ગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, એક્સીસ બેંક, બજાજ ઓટો, અને SBI ના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply